જ્યાં માંગુ હું તને તું મને ત્યાં માંગતી કેમ નથી
ને જાણી જોઈ તું તાર હ્રદયનાં જોડતી કેમ નથી
હોઠોનાં મીઠા સ્પર્શથી ધીરજનું મૌન તોડતી કેમ નથી
છે દબાવી ને રાઝ મનમાં તું બોલતી કેમ નથી

Gujarati Blog by Krunalmore : 111427046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now