કોણ જાણે શું, મન માં
એણે, ઈરાદો રાખ્યો છે..!!

એટલે તો આ અગાશી પર,
મે, ચાંદ રોકી રાખ્યો છે.



નરેશ ગજ્જર

Gujarati Thought by Naresh Gajjar : 111427022

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now