#વધવુંહૈયાના મોજા હિલોળા લે છે તારી યાદોમાં,
એને રહેવું છે કાયમ તારી આંખોમાં.
તારા પ્રત્યેની લાગણીને વધવું છે એકાંતમાં,
વિસ્તરવું છે મારે પણ મારા મનના ઝરૂખામાં.
મારી લાગણી શોધે છે એકાદ ઠેકાણું તારા મનમાં,
અહિથી આગળ વધીને "શ્યામ"રંગાવું છે તારા પ્રણયરંગમાં!.
ડૉ.પ્રિયંકા વિજય ગોરસીયા.