*વકીલની પત્ની* :- અમે, પત્નીઓ, સવાર-સાંજ તમને રસોઈ બનાવી ખવડાવીએ,
તે કયા કાયદામાં છે ? 🤔🤔

*વકીલ* :-
જિનીવા સંમેલન સંધિ મુજબ, *દરેક કેદીને ભોજન* આપવુ જ પડે. 😃😂🤣 👍🏻👍🏻

Gujarati Funny by Chetan Tanna : 111426744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now