મેસેજમાં રોજ
બે સ્માઇલી 😊😊
આવતા હોય...
અને એક દિવસ એની પાછળ એક હાર્ટ આવી જાય...💚

ત્યારે જે ધબકારો વધી જાય...
કદાચ એને જ કહેતા હશે પ્રેમ

Gujarati Romance by Vibhavari Varma : 111426555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now