દેખાય છે મને માત્ર ને માત્ર તારો પસ્તાવો જે મારી સાથે ના લગ્ન નો તને હંમેશા થયો.. ને તારી એ અઢળક ફરિયાદો નો ઢગલો, જે હંમેશા તને મારાથી રહેતી જ હોય છે.. માન્યું કે તને પ્રેમ બતાવતા કે ગિફ્ટ આપતાં નથી આવડતું.. તો પછી મને તકલીફ આપવાનું ક્યાંથી શીખ્યું તે??