તું મોરના રૂપથી વધારે રૂપાળી લાગે છે,
ફૂલો ની સુગંધ થી ક્યાંય સુગંધિત લાગે છે,
પતંગિયા ના રંગથી વધારે રંગીન લાગે છે,
કોયલ ના ટહુકા થી વધારે સંગીતમય લાગે છે,
તું હોય જો સાથે મારા, તો જીંદગી સ્વર્ગ લાગે છે,
નહી તો આ બધું દિલને લાગે (વાગે) છે, વેરાન રણ લાગે છે.