જીત જેવું કંઈ નથી ને હાર જેવું કંઈ નથી!
આપણી વચ્ચે હવે તકરાર જેવું કંઈ નથી!!
જિંદગી તારા વગર કેવી છે સાચું કહું તને!
વાર્તા લાંબી છે પરંતુ સાર જેવું કંઈ નથી!!
. ||💔||
~chintu

Gujarati Shayri by Chintan Patel : 111426327
Shefali 7 year ago

વાહ વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now