પ્રેમ ના પથ પર આગળ વધવું એ આપણા હાથ માં છે, પરંતુ આપણા પ્રેમ ને મંજિલ મળવી કે નહિ એ ઈશ્વર ના હાથ માં છે.
_Meera soneji
#વધવું

Gujarati Blog by Meera Soneji : 111426326
Rudrarajsinh 7 year ago

પાછળ કે આગળ કોઈ જન્મ નથી..કેમ કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી.હા આ જન્મે કર્મના કારણે મિત્ર કે પ્રેમ રૂપે વ્યક્તિ આવે પણ એ આપણા ખુદના સ્વભાવ અને કર્મના આધરેજ..

Meera Soneji 7 year ago

હા પણ દરેક કર્મ આ જનમ ના નથી હોતા ઘણા પાછલા જન્મના કર્મના આધારે આપના જીવન માં કોઈ વ્યક્તિ મિત્ર કે પ્રેમ રૂપે આવે છે પણ તેની સાથે આપનું ભાગ્ય જોડાઈ એ આપણા હાથ માં નથી એ ઈશ્વર જ નક્કી કરે છે

Rudrarajsinh 7 year ago

કર્મનું ફળ દુનિયા અને મનુષ્ય આપે છે.. તમે કરેલા કર્મ સામે ખરાબ કરવા ભગવાન નય આવે..

Meera Soneji 7 year ago

હા પણ કર્મ મુજબ ફળ પણ ઈશ્વર જ આપે છે

Rudrarajsinh 7 year ago

ઈશ્વરના હાથમાં નથી .. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે." નસીબ માણસનાં કર્મ આધારિત છે".

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now