મારા હદય થી તારા હદય સુધી એક પ્રેમ નો રસ્તો બનાવ
આ હદય ના રસ્તા પર સતરંગી ફૂલોની પાંખડીઓ સજાવ
વધી રહી છું આ રસ્તા પર લાગણીઓની સુંગધ લઈ
સ્નેહ રૂપી અત્તર લઈ વાતાવરણ ને મહેકાવ...S.Thakkar
#વધવું

Gujarati Blog by Sraddha : 111426325

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now