Prem_222:
ભવિષ્યમાં થનારાં મામેરું.,
૧૫૧ નંગ માસ્ક ,
પ૧ લીટર સેનેટાઈઝર
પાંચ ✋✋કિલો સુંઠ
મા માટલામાં ૧કિલો હળદર નો પાવડર., મેથી ની ફાકી.,
એક ☝️કિલો 🍋🍋લીંબુ,
૧૦૧ નંગ 😏😏✅✋✋💪✋હાથ માં પહેરવાના મૌઝા
પાનેતર ની બદલે એએપી કીટ,
વેક્સીન માટે ઈંજેક્શન નીડલ સાથે નંગ ૫૦ ,
કપુર પ૦૦ ગોટી, લવિંગ ર૦૦ ગાૃમ. , સરસો નું તેલ પાંચ ✋લીટર , 😄😏✅😄😏✅હાથ💪✋ ધોવાના સાબુ બાંધા નંગ પાંચ... 👣👣👣પગ ના મોજા 🌊🌊૨૧ જોડ...
#મામેરું