Gujarati Quote in Thought by Brinda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે આગળ વધવું હો...
એક સ્ત્રીના શબ્દો સાંભળે હો..
તરત છૂટો જવાબ આવે હો...
અમે ક્યાં ના પડીએ,આપબળે વધો હો..
ફેણ ચડાવીને બતાવે *શરતો ને આધીન હો...
પાંખ કાપી ને ગગન બતાવે હો...
પાંખ રાખી અકબંધ તો સોનાનું પાંજરૂ બતાવે હો...
ડાહ્યા શિખામણ આપે હો...
કલમ ને કડછી ને બરછી તારા હાથમાં હો...
તારે આગળ વધવું તો આ વિકલ્પો નો આશરો લેજો હો...તમે આગળ વધો હો..હા, મારે આગળ વધવું હો.𝓑𝓻𝓲𝓷𝓭𝓪
#વધવું

Gujarati Thought by Brinda : 111426240
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now