સબંધો છોડવા પડે,
મિત્રો,તહેવારો ત્યાગવા પડે,
ખુશીયો થી રસ્તા મોડવા પડે,
જીવન માં આગળ વધવું ક્યાં સહેલું છે દોસ્ત?#વધવું
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111426091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now