પ્રેમમાં પડી હું જ્યારે તારા
કદમ આગળ ચલાવ્યા મારા
ખબર ન હતી કે
તું તો,,,
મારાથી જોજનો દૂર
આગળ વધી ગયો હતો
તેજલ
#વધવું

Gujarati Blog by Tejal Vaghasiya . : 111426062

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now