"#વધવું #"
"હા" કે "ના"થી આગળ તારે વધવું છે કે નઈ?
ખુશ્બૂ થઇ મારામાં તારે ભળવું છે કે નઈ?
આવી રજા ઓ રોજ ના મળે મને,
કાલે રજા છે બોલ તારે મળવું છે કે નઈ?

Gujarati Blog by RajniKant H.Joshi : 111426017

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now