એકવાર રાજાએ બીરબલ ને એક બકરો આપ્યો અને કહ્યું કે એક મહીના સુધી આ બકરાને તારે ભરપૂર ખવડાવી પીવડાવીને સાચવવાનો, પણ તેનુ વજન ઘટવુ જોઈએ વધવું જોઈએ નહીં.
.
.
.
તે બકરા ને ખાવા પીવાની ભરપૂર વ્યવસ્થા કરીને, તે બકરાને એક
પાંજરામાં રહેલી વાઘણ સામે બહાર બાંધી દીધો.
એક મહીના પછી જોયું તો આટલી બધી ખાવા પીવાની વ્યવસ્થા હોવા છતાં બકરાનું વજન થોડું ઘટયું...
ભાઈ, હું વાર્તા કહેવા નથી બેઠો..
.
.
.
.
.
✋🏼 🤚🏼
.
.
.
*ફક્ત જે પરણેલા પુરુષોને ચિંતા હોય કે લોકડાઉનમાં મારું વજન વધી જશે તેઓને આશ્વાસન આપું છું*
*ધન્યવાદ*