એક સાચો મિત્ર આપણા અંદર રહેલી ખામી ને ખૂબી માં ફેરવી ને જીવન ના દરેક પડાવ માં આગળ વધવા માટે પ્રેરીત કરે છે,પછી એ પ્રેમ થી હારેલો માણસ હોય કે જિંદગી થી હારેલો હોય એક સાચો મિત્ર દરેક પરિસ્થિતિ માં વહેતી નદી ની જેમ વહેતા શીખવે છે
_meera soneji
#વધવું

Gujarati Quotes by Meera Soneji : 111425949

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now