આગળ વધવું તો હતુ, તુજ સંગાથે જીંદગીમાં,
કયાં ખબર હતી કે, જરૂરીયાત પૂરી થઈ,
ત્યાં તો લાગણી તણા,
વાયરા ની દિશા બદલાઇ ગઈ.


*** ચેતન ***

Gujarati Thought by Chetan : 111425898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now