તારી મૈત્રી માં કઈ સર લાગે છે…
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે….
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર…….
બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે…!!!!!!!

Gujarati Good Night by Rahul : 111425855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now