કોઈ ને મગરૂર તો,
કોઈ ને નિખાલસ લાગુ છું,
હકીકતમાં તો
મારી જીંદગી છે ઝાંઝવા જેવી,
કે હું દેખાવ છું નજદિક ને, જોજમ દુર લાગુ છું..@

Gujarati Blog by Aradhyaba : 111425616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now