Gujarati Quote in Poem by Kanzariya Hardik

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી કારણ

આખ માંથી નિકળતા આસું ને હદય સાથે નથી કોઈ કારણ.....

દરિયા ના વહેતા ઝરણાં ને રસ્તા સાથે નથી કોઈ કારણ.....

આકાશ માં ચમકતા તારલા ઓને પ્રકાશ સાથે નથી કોઈ કારણ.....

મજબૂત ઉદ્દેશય ને જ્ઞાન સાથે નથી કોઈ કારણ....

પ્રાયશ્ચિત પામેલા મનને વિચારો શોધવાનું નથી કોઈ કારણ...

અખંડ મહેનત ને નિષ્ફળતા સાથે નથી કોઈ કારણ....

વિતેલા સમય ને યાદ કરી ને હવે મળવાનું નથી કોઈ કારણ....

લેખક
hardik

Gujarati Poem by Kanzariya Hardik : 111425577
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now