#વરરાજા સ્વપ્નમાં તને જ વરરાજા રૂપે જોવાંની આશમાં મહેંદી સજાવી ને બેઠી ઉંબરે આવી ને ઉભો રહ્યો ટપાલી એના નામ સાથે અન્ય ના નામની કંકોત્રી લઈને ..ભાવના જાદવ(ભાવુ)

Gujarati Shayri by Bhavna Jadav : 111425474
પ્રભુ 7 year ago

વાહ વાહ વાહ સુપર ✍️👏👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now