આ કેવો સ્વભાવ છે જેને જે કેહંવુ છે એ કહેવાતું જ નથી,પણ કેમ? ડર લાગે છે કે, સામેની બાજુથી જવાબ વિપરીત મળશે તો? આ અસ્વીકાર થવાનો ડર ખૂબ જ મોટો છે એ માણસને અંદરોઅંદર ખાઈ જાય છે.

Gujarati Thought by Megha Shah : 111425442
Megha Shah 7 year ago

સાચી વાત છે તમારી.

Mastermind 7 year ago

મેઘા, આ કાલ્પનિક ભય જ જીવવા નથી દેતો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now