હથેળીમાંથી
અચાનક ઢોળાઈ ગયેલા અક્ષરો ને...
ફરી ભેગાં કરતાં જણાયું
કે...
તારા નામ નાં
ત્રણ અક્ષરો ખૂંટયાં છે...!!!

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111425241

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now