Gujarati Quote in Blog by Ajay Rabadiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરરાજો બનવું અટલે શું?
વર્ષો થી જોયેલા સપના થી સાકાર થતા જોવાનો દિવસ વરરાજો બને ત્યારે પુરા થાય.
ક્યારે માન ના આપતા વ્યક્તિ ઓ પણ પરસેવો લુછી આપે આ દિવસે.
દુલ્હન ના સપના ઓ નો તાજ એટલે વરરાજો.
મા બાપ ના સપના ની આસ એટલે વરરાજો.
જિઁદગી મા એક વાર રજા બનવાની ક્ષણ વરરાજો બને ત્યારે માણસ અનુભવી શકે.
#વરરાજો

Gujarati Blog by Ajay Rabadiya : 111425219
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now