Gujarati Quote in Blog by Rohan Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવેતો ધૂંધળી થવા લાગી છે યાદો એની,
બસ આસ છે હવે ફરી એટલી,
જીવન ના કોઈ વળાંકે એ ફરી મળી જાય,
તરસ બાકી છે હજી એની ચાહતની,
બસ જીવનમાં ફરી એકવાર એ પાછી મળી જાય.

Gujarati Blog by Rohan Joshi : 111425185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now