વરરાજા બન્યા આજ વીરા મારા
ખનકતી ઉતારૂં હું હરખે લૂણ તારા
હોજો જીવન તમારૂં સુખી સદા
આશીષ ઉરના દે છે બેની તારા
તેજલ
#વરરાજો

Gujarati Blog by Tejal Vaghasiya . : 111425157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now