સજેલી સમશેર સાથે નીકળીયો આજ ઘોડેસવાર
કોયલ મેના સીમાડા કરે ગીતો ના લલકાર
પાનેતર ઓઢી સજી લેજો શણગાર રાણી તમે
આવે છે તારો વરરાજો Raj કુમાર

Gujarati Romance by Tr. RAJ KHARA : 111425116

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now