છોકરી નાની હોય ત્યારથી પોતાના લગ્ન ના સપના જોતી હોય છે. અત્યાર ના જમાના માં બહુ જ ઓછું થઈ ગયું છે પણ પહેલા, અમુક પ્રશ્નો મને ઘૂંટાય છે જેમ કે, સ્ત્રી ને મીસ અને મિસિસ એમ બે વર્ગ માં વહેચી દેવા માં આવે છે. પુરુષ ને કેમ નહીં? સ્ત્રી ને પોતે મેરીડ કે અનમેરીએ તરીકે ઓળખ આપવી પડે છે. પણ પુરુષ ને નહીં. અત્યારે પણ જેના ઘરે દીકરી હોય અને વરરાજા ની સાઈડ થી આવેલા લોકો છોકરી વાળા સારો સત્કાર કરે પણ અમુક લોકો એમની ટેવ પ્રમાણે કંઈ ને કંઈ ખાનાખરાબી કાડતા હોય છે.મારી એક વિનંતી છે કે જે પિતા એ પોતાની દીકરી માટે જે પોતાના થી બનતું બધું કર્યું હોય, પોતાની જીંદગી માં થી બચાયેલી મૂડી માં થી જે ખર્ચા કર્યા હોય,કેટલા સપના જોયા હોય... જે લોકો આવું બોલે એ તો જયારે પોતાની પર વિતે ત્યારે ખબર પડે. જે પિતા ને દીકરી હોય અને એનો વરરાજો લેવા આવે ત્યારે એ પિતા ને દીકરી ની સાથે દીકરો પણ મળી જાય.
Krina Shah.
#વરરાજો