ઘેલી આ મનમિત ની પ્રીત પાંગરી...
હલ્દી અને મહેંદી કેરી આ રીત પાંગરી.

માથા પર સેહરો , સિંહોરી તલવાર હાથ ધરી....
આંગણે આવી ઉભો , એ તો આજ ઘોડી એ ચડી.

kru...📝

Gujarati Shayri by Dr.Krupali Meghani : 111425082
Prem_222 7 year ago

https://www.matrubharti.com/bites/111426380

પ્રભુ 7 year ago

વાહ વાહ સુપર ✍️👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now