#વરરાજા

એક જ દિવસ નો રાજા
થઈ ને નહીં બેસી રહેતો
હે વરરાજા

પત્ની નો રાજા થવા સાથે
માં બાપ નો પણ
રાજા થાજે હે
વરરાજા.

Gujarati Shayri by Hiten Kotecha : 111425065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now