પિતા પાસે થી ' કન્યાદાન' લઈને,પોતાની તમામ જવાબદારીઓ નો બોજ એ સ્ત્રી પર નાખીને વર ખરા અર્થમાં ' રાજા' બની જાય છે.
#વરરાજો

Gujarati Thought by Tejal Gor : 111425011

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now