વરઘોડામાં વરરાજા સૌથી પાછળ
અને લોકો આગળ ચાલે છે.

અંતિમયાત્રામાં ઠાઠડી ⚰ આગળ
અને લોકો પાછળ ચાલે છે.

એટલે દુનિયાની હકીકત એ છે કે,

હંમેશા લોકો ખુશીમાં આગળ
અને દુઃખમાં પાછળ રહેવાનું પસંદ કરે છે..🙏

#વરરાજો

Gujarati Motivational by Ashish Parmar : 111424824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now