ઉંડાણ અને ઉંચાઈ

છીછરા વિચારો લઈને
માપવા ન જવાય..!

અકારણે
કુહાડીને પગ ન બતાવાય...
🥵
હાય! આ માનવ જાત!

Gujarati Thought by Riddhi Patoliya : 111424806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now