વિસરવુ

એ આંખોથી સર્જરી કરતી હોય એવું લાગે છે,એણે દિલમાં સીધા ઉતરવાની ચેષ્ટા કરી હોય એવું લાગે છે....


હવે એને વિસરવું અશક્ય હોય એવું લાગે છે,
એણેલોહીમાં ભળીજવાની ખતા કરી હોય એવું લાગે છે...

નયના પટેલ..નૈન..

Gujarati Shayri by Nayana Patel : 111424667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now