# ભૂલી જવું
જન્મ-મૃત્યુ વચ્ચે નો
પડદો એટલે
ભૂલી જવું.
( હાઈકુ )
"ગીતા"

Gujarati Blog by Dr. Damyanti H. Bhatt : 111424587
Vasani Kalpesh 7 year ago

શાયદ એને તરી કાવ્ય કહેવાતું હશે

Dr. Damyanti H. Bhatt 7 year ago

આપનું હાઈકુ સુંદર છે કલ્પેશભાઈ. ધન્યવાદ

Dr. Damyanti H. Bhatt 7 year ago

આભાર, જાપાની પ્રકાર છે .બંધારણ નો મને ખ્યાલ છે ,17અક્ષર હોય. ત્રણ પંક્તિમાં, પરંતુ અછાંદસ રચના ની જે મ આધુનિક સાહિત્ય પ્રકારમાં લખી શકાય તેવું મેં વાચેલુ .હાલ મારી પાસે તેનું ઉદાહરણ નથી, મળે ત્યારે મોકલી શ. ધ્યાન દોરવા બદલ આભાર.🙏🙏🙏

Vasani Kalpesh 7 year ago

જેનાથી શોભે ઘર અને કુંટુંબ એ છે દીકરી. કલ્પેશ વાસાણી 'મીત'

Vasani Kalpesh 7 year ago

હાઇકુ ત્રણ લીટીમાં લખાય છે. તેમાં પ્રથમ લીટીમાં 5 અક્ષર, બીજી લીટીમાં 7 અક્ષર અને ત્રીજી લીટીમાં 5 અક્ષર હોય છે.

Dr. Damyanti H. Bhatt 7 year ago

શું હોય તે જણાવશો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now