Gujarati Quote in Poem by Mahesh vaghela

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીસરવાની હતી પથની ઠોકર ને,
તું રસ્તો જ વીસરી ગઈ..

વીસરવાની હતી કાળી રાતો ને,
તું યાદો જ વીસરી ગઈ..

વીસરવાના હતાં શબ્દો મારા ને,
તું મને જ વીસરી ગઈ..

Gujarati Poem by Mahesh vaghela : 111424335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now