તારી યાદમાં ને યાદમાં
મારી જાત વિસરાઈ ગઈ
જાત વિસરાઈ જાતા મારી,
જીંદગી આમ જ જીવાય ગઈ
તેજલ
#વીસરવું

Gujarati Shayri by Tejal Vaghasiya . : 111424282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now