#વીસરવું

વિસરવું તારું હૈયાને ખટકે છે
મન મારું બહાવરું બની ભટકે છે
આપ્યો તો નહોતો કોલ તે જીવનભર
સાથ નિભાવવાનો
છતાં આ દિલ તારી યાદ માં તડપે છે

Gujarati Shayri by Dt. Alka Thakkar : 111424261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now