ભૂલવાની આદત સારી કેવાય એનું એક નાનું ઉદાહરણ... મે ફુલ ને પુછ્યુ કે તને જ્યારે લોકો તોડે છે તો દર્દ નથી થતું...? ફુલે બોવ મસ્ત જવાબ આપ્યો, દર્દ તો થાય છે પણ એ ફૂલ તોડવા વાળા ની ખુશી જોઇને બધું દર્દ ભુલાઇ જાય છે... #ભૂલવું

English Quotes by Deeps Gadhvi : 111424260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now