હજુ પણ યાદ છે એ ગોકળિયું ગામ
એ ગામના દેવ કાનાનું નામ
જેનું હતું માખણ ચોરવાનું કામ
રોજ રમતમાં વીતતી શામ
માત્ર વિસરાઇ ચૂકી છે રાધાની વાત ..!
------અર્જુનસિંહ .કે.રાઉલજી.
#વીસરવું

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111424215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now