જ્યારે લોકો ને અસત્ય, હિંસા, ધમૅ માં ભેદભાવ કરતા જોવ છું ત્યારે લાગે છે કે આપણા દેશ માં ગાંધી ની ચલની નોટો પર તેમની છબી તો છે પરંતુ તેના વિચારો ને વીસરી ગયા છીયે.
#વીસરવું

Gujarati Thought by Vora Divya : 111424129
Saurabh Sangani 7 year ago

વિચાર તો એના જેવાજ છે માણસોના એટલેજ ઇન્ડિયા બની ગયું મહાભારત બની નથી શકતું, બસ એવાજ વિચારો ના રાખીયે એક ફોટો આવવામાટે દેશ ની નીલામી સ્વીકારવા કરતા સારું છે એ ફોટાને જોઈએ એના વિચારો ના વાગોળીએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now