અંતર અને મન વચ્ચે ની અથડામણ કેવી...?
પામવુ નથી કાય તો પછી મથામણ કેવી...?
ઝંખનાઓ સઘળિ દફનાવી છે મુજ હ્ર્દય માહી,,,
તો રાત જાગી સપના ને નિલામ કરવાની વાત કેવી..?
Bhumi polara

Gujarati Poem by Bhumi Polara : 111424097

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now