તમને મળ્યા વગર આ જિંદગી અધુરી છે,
મળો તો ખરા કોઈ દિ' એવી તો શું મજબુરી છે..
ટપકાવી ટપકાવી ને તો થાકી ગયા દિલની વ્યથા કલમથી,
લાગે છે કોઈના હ્યદયને સ્પર્શવાની,અમારી જ કલા અધુરી છે...

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111423953

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now