Gujarati Quote in Blog by संजय कुमार दवे

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાહ્ય રીતે જોતાં
તું અભાન બાળક છે
જે સભાન બનવા પ્રયત્ન કરી રહ્યું છે.

આંતરિક રીતે જોતા
તું શાશ્વત આત્મા છે,
જે પોતાને દેહમાં અભિવ્યક્ત કરવા મથી રહ્યો છે.

જેવા બનવા ઇચ્છો તેવા તમે બની રહેશો.

જીવન ધ્યેયને કદી વિસરવું નહીં.
#વીસરવું

Gujarati Blog by संजय कुमार दवे : 111423670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now