#વીસરવું એટલે ભૂલી જવું..
તમે તો પ્રેમમા વચન આપી ભૂલી ગયા
પણ અમે તો વચનો યાદ કરી જીવી ગયા
યાદ કરી રોજ તમને.....
યાદ કરી રોજ તમને..
જો તમને 'વિસારેલું ' યાદ આવે તો કે જો કે
કોઈ ને તમે તમારા કરી ને ભૂલી ગયા..... 😏😪🤐

#વીસરવું

Gujarati Quotes by Gujrat police : 111423632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now