માણસ તેના ચેહરા થી નહિ,
તેના ગુણ થી, તેના સંસ્કાર થી,
તેના વિચાર થી, તેના આચરણ થી ઓળખાય છે,
બાકી ચેહરો નાનપણ માં ઉગતા સૂરજ જેવો
યુવાની માં તેજ થી પ્રકશ તો સૂરજ જેવો
અને વરુંધા અવસ્થા માં ડૂબતો સૂરજ જેવો હોય છે.
#ચહેરો

Gujarati Thought by Vora Divya : 111423470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now