અનેક મહોરા થી લપેટાયેલો ચહેરો
અનેક પહેરા માં ફસાયેલો ચહેરો
કેમ કરી ઓળખું તને "વ્હાલા "?
અનેક સવાલોથી ઘેરાયેલો ચહેરો....
#ચહેરો

Gujarati Blog by Lichi Shah : 111423296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now