#ચહેરો
ચહેરો બનાવ્યો છે, તો ભગવાન એ...💫
પણ, એના ભાવ તો માણસના હાથમાં છે ને !
તો શું આપણે હંમેશા એક બાળકનો ચહેરાના ભાવ
- નિખાલસ, હસમુખ ને આનંદિત ...😁
આપણા ચહેરા પર ના રાખી શકીએ?🤔
જેને જોતા જ બીજા ચેહરાની છાપ બદલાય જાય..😍
તો ચાલો કંઈક નવું કરીએ,
૨૪ કલાકમાં એક ક્ષણ બાળક બની જઈએ
ને આ ક્ષણને પેલી પાસિંગ ધ પાસ વાળી રમત બનાવી દઇએ..
શું તમે તૈયાર છો??!🤓