વગર લખાણે વાંચી શકાય અેવુ પુસ્તક એટલે ચહેરો.
હજારો ઇમોશન ને સંઘરી શકાય એવી સુટકેશ અટલે ચહેરો.
હરેક વસ્તુને વણ બોલ્યે રજૂ કરી શકાતી વસ્તુ એટલે ચહેરો.
અને માણસ ની ઓળખાણ છે ચહેરો.
#ચહેરો

Gujarati Blog by Ajay Rabadiya : 111422839

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now